ગાઝાના વિડિયોને કાબુલ એરપોર્ટ પરના બ્લાસ્ટ તરીકે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

તાલિબાનોએ અફઘાનિસ્તાન દેશ પર કબજો કર્યા બાદ સોશિયલ મિડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તાજેતર કાબુલ એરપોર્ટ નજીક થયેલા વિસ્ફોટમાં 26 મી ઓગસ્ટ 2021 ના રોજ ઓછામાં ઓછા 60 અફઘાન અને 13 યુએસ સૈનિકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે.  તે વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં શહેરના મધ્યમાં એક મોટો […]

Continue Reading

શું ખરેખર તાલિબાન દ્વારા NATOની ઓફિસની તોડફોડ કરી હતી…? જાણો શું છે સત્ય….

સમગ્ર દુનિયાની નજર હાલમાં અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી ઉથલ-પાથલ છે. આ વચ્ચે હાલમાં એખ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કચરાની પેટીમાં તુટેલા કોમ્પ્યુટર અને અન્ય ડોક્યુમેન્ટ પણ જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાલિબાન દ્વારા નોટાની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

વર્ષ 2001ના તાલિબાનના મહિલા અત્યાચારના ફોટોને હાલનો જણાવવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કાબુ મેળવ્યા બાદ અનેક વિડિયો અને ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ મહિલા પર હુમલો કરતો જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં તાલિબાન દ્વારા મહિલા પર અત્યાર કરવાના શરૂ […]

Continue Reading

શું ખરેખર તાલિબાન દ્વારા ઉજવણી કરવામાં આવી તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

તાલિબાને કાબુલ પર કબ્જો કર્યા પછી, તાલિબાન અને અફઘાનિસ્તાનની હાલની સ્થિતિના સંબંધમાં વિવિધ સોશિયલ મિડિયા પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. આવો જ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક સશસ્ત્ર માણસો અમુક પ્રકારની ઉજવણી સાથે નૃત્ય કરતા જોવામાં આવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે “વિડિયોમાં દેખાતા માણસો […]

Continue Reading

બ્રિટનમાં વર્ષ 2014માં સ્ટ્રીટ પ્લે વિડિયોને અફઘાનિસ્તાનમાં મુસ્લિમ મહિલાઓ જાહેરની હરાજી તરીકે પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.

તાલિબાન વિદ્રોહીઓ દ્વારા રવિવાર 15 ઓગસ્ટ 2021ના ​​રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પ્રવેશ્યા હતી અને ત્યારબાદ તેઓએ સમગ્ર અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જાહેર કર્યો હતો. આ ઘટના બાદથી સોશિયલ મિડિયા પર વિવિધ વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અફઘાનિસ્તાનની સામાન્ય જનતાની પીડા અને લાચારી દર્શાવવામાં આવી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે ત્યાંના લોકો […]

Continue Reading