શું ખરેખર મોસાદના જાસૂસને ફાંસી આપવામાં આવી તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ થઈ રહેલો વીડિયો એક ફિલ્મના દ્રશ્ય છે. ફિલ્મના શૂટિંગનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે કે આરોપીને મોસાદ માટે જાસૂસી કરવાની શંકામાં ફાંસી આપવામાં આવી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિને બુલડોઝર પર ઉભો રાખીને જાહેરમાં ફાંસી આપવામાં આવી રહી છે. આ વીડિયોને ઈઝરાયલ-ઈરાન સાથે […]

Continue Reading

જાણો તાજેતરમાં ઈરાને ઈઝરાયલના મોસાદ મુખ્યાલય પર કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈરાન દ્વારા ઈઝરાયલના મોસાદ મુખ્યાલય પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઈરાન […]

Continue Reading

શું ખરેખર ઈરાન પર હુમલા બાદ અમેરિકામાં ટ્રમ્પના વિરોધમાં રેલી કાઢવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ વીડિયો સેન ડિએગોમાં નો કિંગ્સ વિરોધ પ્રદર્શનનો છે, ઈરાન પર અમેરિકાના હુમલા સામેના વિરોધ પ્રદર્શન સાથે તેનો કોઈ સંબંધ નથી. ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે, અમેરિકાએ બી-2 બોમ્બર અને ટોમાહોક મિસાઇલોનો ઉપયોગ કરીને ઈરાનના પરમાણુ સ્થળો પર મોટો હુમલો કર્યો, જેનાથી ઈરાનની પરમાણુ ક્ષમતાઓને નોંધપાત્ર નુકસાન થયું. આ પૃષ્ઠભૂમિ સામે, સોશિયલ મીડિયા પર એક વિશાળ ભીડનો […]

Continue Reading

જાણો તાજેતરમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તાજેતરમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કવરેજ કરી રહેલા કેમેરામેનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો તાજેતરમાં ઈઝરાયેલે ઈરાન પર કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તાજેતરમાં ઈઝરાયેલે ઈરાન પર કરેલા હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈઝરાયેલે ઈરાન પર કરેલા હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તાજેતરમાં ઈઝરાયેલે ઈરાન પર […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલના મિસાઈલ હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

ગત મહિનાથી ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તે દરમિયાન ઈરાન દ્વારા ઈઝરાયલ પર મિસાઈલ હુમલા પણ કરવામાં આવ્યા હતા અને ઈઝરાયલ દ્વારા પણ વડતા જવાબની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા […]

Continue Reading

જાણો તાજેતરમાં ઈરાને ઈઝરાયેલ પર કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડ્રોન હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા ડ્રોન હુમલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડ્રોન હુમલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

જાણો તાજેતરમાં ઈઝરાયેલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આકાશમાં ઝગમગી રહેલા ડ્રોન હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં થયેલા ડ્રોન હુમલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આકાશમાં […]

Continue Reading

Fake News: જૂના વીડિયોને હાલમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાનનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય…

વાયરલ વીડિયો 2021 ની એક ઘટનાનો છે, જેમાં જેરૂસલેમ દિવસના વિરોધ દરમિયાન ઇઝરાઇલી ધ્વજ સળગાવવા દરમિયાન એક ઇરાની વ્યક્તિના કપડામાં આગ લાગી હતી. ઇઝરાયેલ-હમાસના ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલનો ધ્વજ સળગાવતી વખતે એક પ્રદર્શન કારીના કપડામાં અકસ્માતે આગ લાગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

લંડનમાં મંદિર પર હુમલો કરનારને લોકોએ જાહેરમાં માર માર્યો હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિને પોલીસ લઈ જઈ રહી છે અને બીજા લોકો તેને જાહેરમાં માર મારી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લંડન ખાતે હિન્દૂ મંદિર પર હુમલો કરનારા આરોપીને લંડનમાં રહેતા હિન્દૂઓએ માર માર્યો તેનો આ વીડિયો છે. પરંતુ […]

Continue Reading

મક્કાનો જૂનો વીડિયો ઈરાનમાં કોરોનાને લીધે ઉભી થયેલી પરિસ્થિતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Kheraj Bhai નામના ફેસબુક યુઝર દ્વારા 29 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇરાન ની હાલત જુવો … સુધરી જવુ…. અત્યંત જરૂરી… આદેશ નું પાલન કરીએ….!!. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઈરાનમાં કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો […]

Continue Reading

શું ખરેખર ઈરાન દ્વારા તાજેતરમાં અમેરિકાના હુમલા બાદ રિલિઝ કરાયેલી તસ્વીરો છે…? જાણો શું છે સત્ય…

Maqbul Saikh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઈરાને અોફિસીયલી ફુટેજ જાહેર કયરા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમેરિકા દ્વારા તાજેતરમાં […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ઈરાન દ્વારા અમેરિકા પર કરવામાં આવેલા હુમલાના છે…?જાણો શું છે સત્ય…

‎‎પકડી પાડયા નામના ફેસબુક પેજ દ્વારા 10 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈરાને અોફિસીયલી ફુટેજ જાહેર કર્યા 👇👇👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો ઈરાન દ્વારા અમેરિકા પર કરવામાં આવેલા હુમલાના છે. આ પોસ્ટને 4 લોકો દ્વારા […]

Continue Reading