શું ખરેખર તાજેતરમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાએ એવું કહ્યું કે, ખેડૂતો ખોટું ઉત્પાદન બતાવી પાક વીમો પકવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના એક કટિંગમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાએ એવું કહ્યું કે, ખેડૂતો ખોટું ઉત્પાદન બતાવી પાક વીમો પકવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રીની ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે…? જાણો શું છે સત્ય….

‎Dharmesh Goswami નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર,2019   ના રોજ  જાગૃત નાગરિક મંચ નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ જુઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની ગાડી માં વીમો પણ પૂરો થઈ ગયો છે અને પીયુસી પણ નથી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading