ઇન્ફોસિસના ચેરમેન સુધામૂર્તિનો ફોટો પારલે જી ગર્લના નામે થયો વાયરલ… જાણો શું છે સત્ય…
Viragkareliya Virag નામના ફેસબુક યુઝર દ્વારા 20 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, પારલે જી ના પેકેટ પર જે છોકરીનો ફોટો હોય છે તેમનું નામ નિરુ દેશપાંડે તેઓ 4 વર્ષના હતા ત્યારે આ ફોટો પડાવ્યો હતો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પારલે […]
Continue Reading