શું ખરેખર ભાજપના નેતા ઈવીએમ મશીન સાથે પકડાયા…? જાણો સત્ય

Tulsi Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 7 ડિસેમ્બર, 2018 ના રોજ Patidar Ekta Munch નામના એક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મધ્ય પ્રદેશ મા નંબર પ્લેટ વગર ની સ્કુલ બસમાં બોગસ EVM જબરદસ્તી સ્ટ્રૉંગ રૂમમાં મુકવા જતા ભાજપના મંત્રી રંગેહાથ ઝડપાઇ ગયા. ફેસબુક પર કરવામાં આવેલી […]

Continue Reading