શું ખરેખર બેંકમાં રૂપિયા જમા કરવતી વખતે પાનકાર્ડ સાથે નહિં હોય તો દંડ થશે..? જાણો શું છે સત્ય..
Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેંકમા પૈસા ભરતી વખતે પાનકાર્ડ સાથે નય હોયતો 10 હજાર નો દંડ નવો ફતવો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 146 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 18 લોકો દ્વારા […]
Continue Reading