શું ખરેખર સરકાર દ્વારા મહિલાઓ માટે પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના લોંચ કરવામાં આવી છે.? જાણો શું છે સત્ય…

સરકારી યોજના શેયર કરો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના ફોર્મ વિગતવાર માહિતી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 702 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 37 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 211 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ખોટા સમાચાર રોકવા માટે સરકાર તમારા વોટ્સએપ મેસેજને ટ્રેક કરી રહી છે…? જાણો શું છે સત્ય…

‎Dhaval Trivedi‎   નામના ફેસબુક યુઝર દ્વારા 9 એપ્રિલ, 2020 ના રોજ દિલ નું નજરાણું નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *વોટસઅપ ગૃપ કે પર્સનલ મોકલેલ મેસેજ મા √ ની નીશાની શું સુચવે છે તેની સમજણ નીચે મુજબ છે.* ======================= 1. એક √ = Massage મોકલ્યો. […]

Continue Reading

શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે…? જાણો શું છે સત્ય…

Pallavi Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગ્રુપ એડમિનને 2 દિવસ માટે જૂથ બંધ રાખવા વિનંતી છે, કારણ કે જો કોઈ પણ ભૂલથી કોરોના ઉપર જોક કરે તો પણ, કલમ, 68, ૧ 140૦ અને ૧88 મુજબ પોલીસ એડમિન અને ગ્રુપના સભ્યો સામે કાર્યવાહી કરી શકે છે. […]

Continue Reading

શું ખરેખર WHO દ્વારા ભારત સરકાર માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે….? જાણો શું છે સત્ય…..

Ashok Patel નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “થેલીમાં મળતુ દુધ પીવાનું બંધ કરો આ દૂધામાં મિલવવામાં આવતા રસાયણોથી જ કેન્સર થાય છે. પ્લીઝ મારી વાત માની જાઓ હજુ સમયા છે, અને શેર કરો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો […]

Continue Reading