શું ખરેખર ગૂગલને હેક કરવા બદલ બિહારના યુવાનને 3.66 કરોડની નોકરી મળી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુગલને હેક કરવા બદલ બિહારના ઋતુરાજ ચૌધરી નામના યુવકને ગુગલે 3.66 કરોડની નોકરીની ઓફર કરી. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 23 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી […]

Continue Reading

જાણો ગુગલ હેક કરવા બદલ બિહારના યુવક ઋતુરાજ ચૌધરીને ગુગલે 3.66 કોરોડની નોકરીની ઓફર કરી હોવાના વાયરલ મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુગલને હેક કરવા બદલ બિહારના ઋતુરાજ ચૌધરી નામના યુવકને ગુગલે 3.66 કરોડની નોકરીની ઓફર કરી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે માહિતી મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર ગૂગલ મેપમાંથી LOC હટાવવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

‎‎ગણદેવી તાલૂકો નામના ફેસબુક પેજ દ્વારા 8 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગૂગલ પરથી LOC નિકળી ગયૂ છે….મહત્વ ના સમાચાર છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગૂગલ દ્વારા ગૂગલ મેપ પરથી LOC હટાવી લાવામાં આવ્યું છે. આ પોસ્ટને 118 લોકો […]

Continue Reading

શું ખરેખર ભારતના તન્મય બક્ષીને ગુગલ દ્વારા 1.25 કરોડ રૂપિયાના વાર્ષિક પગાર પર નોકરી આપવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎ માથા ભારે ગુજરાતી  ‎નામના ફેસબુક પેજ દ્વારા 24 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, તન્મય બક્ષી અાને કેહવાય ભારત દેશ નું કોહીનુર ઈન્ટરનેટ ગુગલ કમ્પની મા જોબ માટે સીલેકટ કરવામાં આવ્યો જેનો વાર્ષીક પગાર 1 કરોડ 25 લાખ છે. હજુ મુછનો દોરો ફુટ્યો […]

Continue Reading

ભાજપાના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી કોંગ્રેસમાં જોડાયા…? જાણો સત્ય…

ભાજપાના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી કોંગ્રેસમાં જોડાયા…? જાણો સત્ય… ગત તારીખ 1 એપ્રિલના રોજ ફેસબુકમાં “પાટીદાર ન્યુઝ EVERY DAY PATIDAR NEWS” નામના પેજ પર કોઈ સમાચાર પત્રના હવાલાથી “ધૂંધવાયેલા અડવાણી, મુરલી મનોહર જોશી કોંગ્રેસમાં જોડાતા ભાજપ સ્તપ્ઘ” પોસ્ટ મૂકવામાં આવી હતી, જે પોસ્ટ પર 300થી વધુ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 47 લોકોએ પોતાના મંતવ્ય […]

Continue Reading