શું ખરેખર ગોલ્ડન સગાઈ નામની વેબસાઈટ પર ફક્ત હિન્દુ છોકરીઓનું જ રજીસ્ટ્રેશન થઈ શકે છે…? જાણો શું છે સત્ય…

नितिन चारोलीया નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*ચેતતા રહેજો* *Golden Sagai* નામની વેબસાઇટ છે. જ્યાં *ફક્ત હિન્દુ છોકરીઓનું જ registration થાય છે* કરોડપતિ વર મળશે ના નામ પર *સાવધાન રહેજો* . જો એ આટલી જ મોટી company હોય તો રિક્ષા પાછળ જાહેરાત અને *મુસ્લિમ એરિયામાં office […]

Continue Reading