ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતીની મહિલા સદસ્યનો ફોટો હાથરસની કથિત નક્સલી ભાભીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોવા કોંગ્રેસ પ્રદેશ સમિતી લખેલું છે અને તેમાં એક મહિલા દેખી રહી છે. જેને હાથરસ દુષ્કર્મ કેસની કથિત નક્સલી ભાભી હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે ફોટોમાં જે મહિલા દેખાઈ રહી છે એ ગોવા […]

Continue Reading