શું ખરેખર વાહનો ખાડામાં પડતા હોવાનો વિડિયો ગુજરાતનો છે….? જાણો શું છે સત્ય….
Pravinbhai Chaniyara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાત વિકાસ મોડેલ નો વિકાસ ઉછળ કુદ કરવાં લાગ્યો છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 425 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 107 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1800થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર […]
Continue Reading