શું ખરેખર આ બાળકો હાલમાં ગુમ થયા છે અને હજુ સુધી મળી નથી આવ્યા…? જાણો શું છે સત્ય…

Chowkidar col Romy Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નામ ધ્રુવ અને શિવાન્યા ગાંધીધામ ભરત નગર થી ખોવાયા ચે. કોઈ ને 9909721720 નંબર પર પાર કર કરસો. કૃપા કરીને તમારા અન્ય જૂથ પર ફોરવર્ડ કરો. ભાઈ plz બધા grp ને મોકલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading