વીડિયોમાં ગરબા રમતા પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ નથી.. જાણો શું છે સત્ય….

આ વીડિયો મોરારજી દેસાઈનો નથી. રમતમાં ભાગ લેનાર વ્યક્તિ કુંવરજી નરસી લોડ્યા છે. મોરારજી દેસાઈના પૌત્ર મધુકેશ્વર દેસાઈએ આ મામલે ખુલાસો કર્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટમાં દાંડિયા રાસ રમતા વૃધ્ધોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ […]

Continue Reading

Fact Check: દાંડિયારાસ રમતાનો આ વિડિયો મોરારજી દેસાઈનો છે…? જાણો શું છે સત્ય….

બ્લેક એન્ડ વ્હાઈટમાં દાંડિયા રાસ રમતા વૃધ્ધોનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ઈ.સ.1962માં ગરબા રમતા હતા ત્યારનો વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ગરબા રમવાનો આ વિડિયો મોરારજી […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાત લીધી ત્યારનો છે…? જાણો સત્ય…

Jatin Padsala‎નામના ફેસબુક યુઝર દ્વારા 1 જુલાઈ, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ મળે છે એના વીડિયો સાથે એવું લખેલું છે કે, जीन लाेगाे ने मनमाेहनजी काे माैनमाेहनजी और अथँशास्त्री […]

Continue Reading