શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
કોરોનાનું સંક્રમણ વધતા હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ખાનગી વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર સરકારી વાહનો માટે જ પ્રવેશ ચાલુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]
Continue Reading