જાણો પ્રયાગરાજ મહાકુંભના સમાપનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આતશબાજીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભના સમાપનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આતશબાજીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પ્રયાગરાજના મહાકુંભના સમાપનનો નહીં પરંતુ વર્ષ […]

Continue Reading

શું ખરેખર ભારત-પાકિસ્તાન બોર્ડર પર દિવાળી તહેવારની ઉજવણીનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વર્ષ 2015ના પ્રજાસત્તાક દિન નિમિત્તે બનાવેલો એક વીડિયો તાજેતરમાં દિવાળીના વીડિયો તરીકે વાયરલ થઈ રહ્યો છે. હાલમાં દિવાળીના તહેવારના સંદર્ભમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારત-પાકિસ્તાનના સૈનિકો એક બીજાને મળી અને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારત-પાકિસ્તાન બોર્ડર પર હાલમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં […]

Continue Reading

જાણો અંબાજીથી માઉન્ટ આબુ રોડ પર તાજેતરમાં થયેલા ટ્રાફિકના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાહનોના ટ્રાફિક જામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દીવાળીના વેકેશનમાં અંબાજીથી માઉન્ટ આબુ રોડ પર થયેલા ટ્રાફિક જામનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વાહનોના ટ્રાફિક જામનો જે વીડિયો […]

Continue Reading

Fake News: બ્રિટનના વડાપ્રધાન દ્વારા હિન્દુ મંદિરમાં દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો તેનો વીડિયો છે.

દિવાળીના તહેવારની બ્રિટિશ પ્રધાનમંત્રી રિશિ સૌનકનો આ વીડિયો સાઉધમ્પ્ટનમાં રેડક્લિફ રોડ પર વૈદિક સોસાયટી હિન્દુ મંદિરમાં આરતી સમારોહમાં ભાગ લેવા માટે હાજરી આપી હતી. તેમના પ્રધાનમંત્રી નિવાસનો હોવાનો વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, બ્રિટનના વડાપ્રધાન તેમની પત્ની સાથે […]

Continue Reading

સુપ્રિમ કોર્ટ દ્વારા સમગ્ર દેશમાં ફટાકડા ફોડવા પર પાંબધી નથી લગાવવામાં આવી…

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતુ કે બેરિયમ અને અન્ય પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ કરીને ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો તેનો અગાઉનો નિર્ણય માત્ર દિલ્હી-એનસીઆરને લાગુ પડતો નથી, પરંતુ તે સમગ્ર દેશને લાગુ પડે છે. કોર્ટનો આ નિર્ણય એક અરજી પર આવ્યો છે જેમાં રાજસ્થાન સરકારને સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. દેશભરમાં ફટાકડા પર […]

Continue Reading

જાણો નકલી મિઠાઈની ફેક્ટરીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિવાળીના તહેવાર પ્રસંગે મિઠાઈ બનાવવાના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક મિઠાઈની ફેક્ટરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો નકલી મિઠાઈ બનવાનું શરુ થઈ ગયું છે આ વીડિયો નકલી મિઠાઈ […]

Continue Reading

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે તેને જોડતો એક અસંબંધિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે…. જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો જૂનો છે અને અલ્જીરિયાનો છે. આને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી.. 7 ઓક્ટોબરે આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો અને ગાઝા પટ્ટીમાંથી 5,000 રોકેટ છોડ્યા. મૃત્યુઆંક 1,700 પર પહોંચી ગયો છે, જ્યારે ઓછામાં ઓછા 2,700 ઘાયલ થયા છે. આ દરમિયાન આખા શહેરમાં ફટાકડા ફોડતો એક વીડિયો […]

Continue Reading

શું ખરેખર આ દક્ષિણ ભારતની પિતૃપક્ષમાં પ્રગટ થનાર નદી છે.? જાણો શું છે સત્ય….

આ વીડિયો કાવેરી મહાપુષ્કરમ પર્વ નિમિત્તે કાવેરી નદી પર બાંધવામાં આવેલા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીનો છે. વર્ષ 2017માં માયલાદુથુરાઈ સુધી પહોંચતા આ પાણીનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વીડિયોમાં એક સુકી નદીમાં પાણી આવતુ જોઈ શકાય છે. આ પાણીનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવે છે. અને લોકો દ્વારા તેના […]

Continue Reading

બિહારમાં દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાની રજાઓ રદ કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

બિહાર સરકારે શાળાની રજાઓ રદ કરી નથી, પરંતુ તેમાં ઘટાડો કર્યો છે. બિહાર શિક્ષણ વિભાગે શાળાની રજાઓ 23 થી ઘટાડીને 11 કરી દીધી છે. 22 થી 24 ઓક્ટોબર સુધી દુર્ગા પૂજાની રજા આપવામાં આવી છે. 12 નવેમ્બરે દિવાળીની રજા આપવામાં આવી છે. 19 થી 20 નવેમ્બર સુધી છઠ પૂજાની રજા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા […]

Continue Reading

દિવાળી સમયે દીપ પ્રગટાવી રહેલા ઋષિ સુનકનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં બ્રિટનમાં 24 ઓક્ટોમ્બરે વડાપ્રધાન તરીકે ઋષિ સુનક નક્કી થયા છે ત્યારે સોશિયલ મીડિયા ઋષિ સુનકના કેટલાક વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા બાદ ઋષિ સુનકે બ્રિટનની પાર્લામેન્ટના દરવાજા પર દીવો પ્રગટાવ્યો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર આ દિવાળી પર ભારત-પાકિસ્તાન સરહદ પર બંને દેશો વચ્ચે મિઠાઈની આપ-લે કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે મિઠાઈની આપ-લે થતી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દિવાળી પર્વ પર ભારત-પાકિસ્તાન સરહદ પર સૈનિકો દ્વારા બંને દેશો વચ્ચે મિઠાઈની આપ-લે કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

Fake News! ચીને પાકિસ્તાનના ઈશારે ભારતને ઝેરી ફટાકડા મોકલ્યા તે સંદેશ ખોટો છે….

જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ ફટાકડા વિશે મેસેજ સોશિયલ મિડિયામાં આવવા લાગ્યા છે. આવા જ વાયરલ સંદેશમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચીને પાકિસ્તાનના કહેવા પર ભારતમાં ફટાકડા મોકલ્યા હતા. જેમાં ઝેરી વાયુઓ હતા જે અસ્થમા અને આંખના રોગોનું કારણ બની શકે છે.” ફેક્ટ […]

Continue Reading

રાજસ્થાનમાં મનાવવામાં આવતા જમરા બીજ પર્વનો જૂનો વીડિયો દિવાળીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો રાજસ્થાનમાં દિવાળી મનાવવામાં આવી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયો રાજસ્થાનમાં હોળીના […]

Continue Reading