પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 2 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટીના કરાયેલા વધારાનું જાણો શું છે સત્ય… 

પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ વધારો સહન કરશે, જેથી ગ્રાહકો પર કોઈ વધારાનો ખર્ચ ન થાય. કેન્દ્ર સરકારે 7 એપ્રિલના પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. સેન્ટ્રલ એક્સાઇઝના અંડર સેક્રેટરી ધીરજ શર્માએ પણ આ અંગે નોટિસ જારી કરી […]

Continue Reading

જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયા હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરાતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા અંગેનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરાતાં પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રુપિયાનો ઘટાડો થયો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

શું ખરેખર પેટ્રોલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયાનો જેટલો સારો ઉપયોગ થઈ રહ્યો છે. તેટલો ખરાબ પણ ઉપયોગ ઘણા લોકો કરી રહ્યા છે. હાલમાં ઘણી વેબસાઈટ દ્વારા લોકોને આકર્ષક કરવા અને વેબસાઈટના વ્યુ વધારવા માટે આર્ટીકલની થમ્બ ઈમેજમાં ખોટી માહિતી પણ આપવામાં આવતી હોય છે. હાલમાં એક વેબસાઈટ દ્વારા આ રીતે જ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે. જેમાં મથાળામાં લખેલુ […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં મોદી સરકાર વિરુદ્ધમાં બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાનો વિરોધ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા નારેબાજી સાથે મોદી સરકારનો વિરોધ કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરપ્રદેશનો નહીં પરંતુ […]

Continue Reading

શું ખરેખર ભાજપાની સરકારના સમયમાં ડીઝલના ભાવ 81 રૂપિયા છે?

ફેસબુક પર “ભાજપનો વિકાસ ગાંડો થયો છે” પેજ દ્વારા 19 માર્ચના રોજ એક ફોટો શેર કરવામાં આવ્યો હતો અને તેમાં “મોંઘવારી વધી ભ્રષ્ટાચાર વધ્યો, શું આ સારા દિવસોની સરકાર છે?” લખાણ કરી અને એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે પોસ્ટ પર 809 વ્યક્તિઓએ પોતાનું રિએક્શન આપ્યું હતું, 481 વ્યક્તિઓ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading