શું ખરેખર ઉજ્જૈનના કલેક્ટરે મુસ્લિમો વિરુદ્ધ આપ્યું વિવાદિત નિવેદન…? જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશના એક નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દોરના કલેક્ટર દ્વારા મુસ્લિમો વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મુસ્લિમો વિરુદ્ધ નિવેદન આપી રહેલા […]

Continue Reading

શું ખરેખર દિલ્હીની શાળાની મુલાકાત નેતા દ્વારા લેવામાં આવી તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ શાળાની શિક્ષિકાઓને વિદ્યાર્થીઓને ન ભણાવવા બાબતે ઠપકો આપી રહ્યા છે અને શિક્ષિકાઓ તેમને સાંભળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ દિલ્હીની શાળા છે અને નેતા દ્વારા અચાનક આ શાળાની મુલાકાત […]

Continue Reading

શું ખરેખર જામનગરની તમામ દુકાનોને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ કરાયો છે….? જાણો શું છે સત્ય….

ગુરૂવારના સૌરાષ્ટ્ર તરફના તમામ વોટ્સઅપ ગ્રુપમાં બપોર બાદ એક મેસેજ વાયરલ થયો હતો.. જેમાં સાંજસમાચારના બ્રેકિંગ હેઠળ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “જામનગર ક્લેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ અને તમામ દુકાનોને 31 માર્ચ સુધી સંપૂર્ણ બંધ કરવા આદેશ કરાયો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં ફરી 144ની કલમ લાગુ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Raval Pradip નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Breaking રાજકોટ જીલ્લામાં 144 લાગુ કરાઇ જીલ્લા કલેકટર કે, એ અધીકારીઓ સાથે કરી બેઠક કાલથી 144 થય જશે લાગુ જીલ્લાના તમામ ઇધારા કેન્દ્ર બંધ કલેક્ટર ની અપીલ 2 અઠવાડીયા સહકાર આપો પછી રાત્રે પણ ઇધારા મા આવતા કામો કરી […]

Continue Reading