વૈશ્વિક કિરણોના નામે ફરી ખોટો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

કોસ્મિક કિરણોના ભયથી બચવા માટે રાત્રે મોબાઈલ ફોન બંધ કરવાની ચેતવણી માત્ર અફવા છે. નાસા, બીબીસી કે સીએનએન દ્વારા આવો કોઈ સંદેશ જાહેર કરવામાં આવ્યો નથી. હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, દરેક વ્યક્તિએ તેમના મોબાઇલ ફોન દૂર રાખવા જોઈએ કારણ કે કોસ્મિક કિરણો મધ્યરાત્રિએ પૃથ્વીની નજીકથી […]

Continue Reading

શું ખરેખર સીએનએન દ્વારા એક જ પત્રકારના મૃત્યુ અંગેની બે યુદ્ધ દરમિયાન મૃત્યુ થયાની ખબર પ્રસારિત કરી…? જાણો શું છે સત્ય….

હાલમાં બે સ્ક્રિનશોટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં સીએનએન ન્યુઝ ના બે સ્ક્રિન શોટ છે. અને જેમાં એક જ વ્યક્તિના બે ફોટો છે. આ ટ્વિટના સ્ક્રિનશોટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સીએનએન દ્વારા જુઠાણુ ફેલાવવામાં આવીર રહ્યુ છે એક જ પત્રકારના બે વખત મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના કવરેજ સમયે CNN ચેનલ પર એડલ્ટ નોટિફિકેશન આવ્યું હોવાની એડિટેડ ક્લિપ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના કવરેજ દરમિયાન CNN સમાચાર ચેનલ પર ‘Pornhub’ નામની એક એડલ્ટ સાઈટનું નોટિફિકેશન જોવા મળ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે છેડછાડ […]

Continue Reading

બરાક ઓબામા દ્વારા મેલાનીયા ટ્રમ્પની ગીફ્ટ ફેકવામાં આવી તે ગિફ્ટ ડિજિટલી એડિટ કરેલી છે.

Dhanji Patidar Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મિત્રો….#મોદીના મિત્રનું ઘોર અપમાન….. આ વીડિયોમાં એવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે….કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાને ગિફ્ટ આપે છે…જે ગિફ્ટ ઓબામા સ્વીકારવા ખાતર સ્વીકારી લે છે….અને પછી થોડાક આગળ જઈને એ ગિફ્ટને તેઓ ફેંકી […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુ મહિલા પર પથ્થરમારો કર્યો તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Minesh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાકિસ્તાન માં સિંધ માં હિન્દૂ યુવતી એ અત્યાચાર વિરોધ માં પોલીસ ફરિયાદ કરતા ત્યાંના લોકો એ શું હાલત કરી……એટલે જ nrc અને caa ની જરૂરત છે..જય હો મોદી સરકાર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 10 લોકોએ શેર […]

Continue Reading