શું ખરેખર મોબાઈલ એક મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જાય એવા મશીનની શોધ થઈ…? જાણો શું છે સત્ય…
Mukesh Dhone નામના ફેસબુક યુઝર દ્વારા સોનેરી સુવિચાર / SONERI SUVICHAR નામના ગ્રુપમાં 3 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુજરાતનો વિકાસ અને ટેકનોલોજી જુઓ , લ્યો હવે મોબાઈલ..2..કલાક ચાર્જ માં રાખવાની જંજત ખતમ.. હવે મોબાઈલ ચાર્જ મશીન આવ્યું બસ મોબાઈલ મશીન માં નાખો. એક […]
Continue Reading