જાણો લિફ્ટની બહાર સફાઈકર્મી દ્વારા છોકરીને માર મારવાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લિફ્ટની બહાર સફાઈકર્મી દ્વારા છોકરીને માર મારવામાં આવ્યો તેના આ CCTV છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લિફ્ટની બહાર છોકરીને માર મારી રહેલા સફાઈકર્મી છોકરાનો જે વીડિયો […]
Continue Reading
