Fake Check: પીએમ મોદી કેમેરાની લેન્સની કેપ હટાવ્યા વગર ફોટો ક્લિક કરતા નથી… જાણો શું છે સત્ય….

મૂળ તસવીરમાં પીએમ મોદી કેમેરા લેન્સ કેપ વગર ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓના ફોટોગ્રાફ્સ ક્લિક કરી રહ્યા હતા. 17 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર સમગ્ર દેશમાંથી લોકોએ સોશિયલ મિડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારે કેટલાક યુઝર દ્વારા ભ્રામક દાવા સાથે પીએમ મોદીની એક ફોટો શેર કરી હતી. ફોટોમાં પીએમ મોદી કેનન કેમેરાથી તેની […]

Continue Reading

શું ખરેખર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જન્મદિવસની ઉજવણીનો છે આ વીડિયો…? જાણો શું છે સત્ય….

‎ Ramshi Gagiya નામના ફેસબુક યુઝર દ્વારા 26 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુલામી નું ગૂમડું ગાંડે હોય એવા ગુલામો આપણે સમજાવે મનમોહન સિંહ મોટા અર્થશાસ્ત્રી હતા..પણ ગાંધી પરિવાર ની મરજી વગર પાંદડું પણ ના હલાવી શકતા…….જન્મદિવસ મનમોહન નો અને કેક કાપી લાહુલ્યે […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના સાથે દેખાતા બાળકો રેલવે સ્ટેશન પર કચરો વીણે છે…? જાણો સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બે બાળકો નજરે પડી રહ્યા છે. જ્યારે પોસ્ટમાં ફોટો સાથે એવું લખેલું છે કે, रेलवे स्टेशन पर कचरा बीनने वाले इन बच्चों ने कभी नहीं सोचा होगा […]

Continue Reading