જાણો ATM માં ઘુસેલા સાપના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ATM માં ઘુસેલા સાપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભરુચની શ્રવણ ચોકડી નજીક આવેલા કોટક મહિન્દ્રા બેન્કના એટીએમમાં સાપ ઘુસી ગયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

ભરુચ ખાતે વરસાદી પાણીમાં ડાન્સ કરી રહેલા રિક્ષા ડ્રાઈવરનો વીડિયો ભચાઉના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા વચ્ચે વરસાદી પાણીમાં રિક્ષા બંધ થઈ જતાં ડાન્સ કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા વચ્ચે વરસાદી પાણીમાં રિક્ષા બંધ થઈ જતાં ડાન્સ કરી રહેલા યુવકનો આ વીડિયો ગુજરાતના ભચાઉનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ભરૂચમાં નકલી દૂધ બનાવવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ કેમિકલ ભરેલી બોટલ માંથી નાની પ્યાલીમાં થોડુ કેમિકલ નાખે છે જેના બાદમાં સફેદ કલરનુ દૂધ જેવુ પ્રવાહી બહાર નીકળતુ જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભરૂચ જીઆઈડીસીમાં નકલી દૂધ બનાવવામાં […]

Continue Reading

શું ખરેખર ભરૂચ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત આરોપીની ધરપકડ કરાયાના CCTV છે…? જાણો શું છે સત્ય…

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એખ ટેબલ પર બેઠેલા શખ્સોને બબોચી લઈ છે. અને બાદમાં તેમની ધરપક્ડ કરી અને લઈ જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભરૂચ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત આરોપી મોહંમદ સેરાજ અનવરની ધરપકડ કરવામાં આવી તેના સીસીટીવી […]

Continue Reading

દિલ્હી ભાજપાના નામે વાયરલ થઈ રહ્યો ખોટો પત્ર… જાણો શું છે સત્ય…

Umesh Raval નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દુનિયા ની સૌથી મોટી પાર્ટી એ દિલ્લી માં કેજરીવાલ સામે ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી લીધી.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 85 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો. તેમજ 11 લોકો […]

Continue Reading

શું ખરેખર આ બાળક દયાદરા ભરૂચ રોડ પરથી મળી આવેલ છે…? જાણો શું છે સત્ય…

Kanubhai Somabhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ છોકરી દયાદરા થી ભરૂચ તરફ જતા રોડ ઉપર થી મળેલ છે જે ગામ નુ નામ.. આણંદ અને પુજા હરીભાઇ વસાવા ની દીકરી તરીકે ની પોતાની ઓળખ આપે છે .. આણંદ તરફ નુ ગ્રુપ હોય તો મદદ કરશો .છોકરી […]

Continue Reading

શું ખરેખર ભરૂચ રેલવે સ્ટેશન પર મહિલાનો ચમત્કારિક બચાવ થયો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Maqbul Saikh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ” ભરૂચ રેલ્વે સ્ટેશનથીkhuda jise rakhe use kon chakhe” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકો એ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading