મધ્યપ્રદેશ પોલીસના જૂના વીડિયોને હાલના ભરત તિવારી કેસ સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

તાજેતરમાં, બિહાર પોલીસ દ્વારા કરવામાં આવેલા ભરત તિવારી એન્કાઉન્ટર કેસ ખુબ ચર્ચામાં છે. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ કાર પર ગ્રામજનો પથ્થરમારો કરતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો ભરત તિવારીના એન્કાઉન્ટર બાદ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાનો છે.” INSTAGRAM […]

Continue Reading