શું ખરેખર બાંગ્લાદેશના ટકા ભારતીય રૂપિયા કરતાં 15 પૈસા મજબૂત છે…? જાણો શું છે સત્ય….
Faruk Sumara નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓગષ્ટ,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, સિતેર વર્ષમાં પહેલીવાર બાન્ગલાદેશનો રુપિયો ભારતીય રુપિયા કરતાં પંદર પૈસા મજબુત.????? આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સિત્તેર વર્ષમાં પહેલી વાર બાંગ્લાદેશનો રુપિયો ભારતીય રૂપિયા કરતાં પંદર પૈસા મજબૂત થયો […]
Continue Reading