જાણો ટાયરમાંથી મળેલી 2000 ની નોટોના બંડલના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટાયરમાંથી મળેલી 2000 ની નોટોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં RBI દ્વારા 2000 ની નોટો સપ્ટેમ્બર માસ પછી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યાર બાદ ટાયરમાંથી મળી આવેલી 2000 ની નોટોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જાણો 2000 ની નોટ બંધ થવા અંગેની વાયરલ માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 2000 ની નોટ બંધ થાવા અંગેની માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા 2000 રુપિયાની નોટ તાત્કાલિક ધોરણે ચલણમાંથી બંધ કરી દેવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, RBI દ્વારા સ્પષ્ટતા […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા ખેતીમાં યુરિયા ખાતરનો ઉપયોગ બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

ભારતીય કિસાન સંઘ – તાલાલા નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, ખેતીમાં યુરિયા ખાતર ના ભયનકર પરીણામો જોવા મળ્યા બાદ યુરિયા બંધ કરવાની સરકાર ની વિચારણા….. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક સમાચારપત્રના ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર કતારમાં પતંજલિ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

‎Prakash P Mansukhani નામના ફેસબુક યુઝર દ્વારા 7 સપ્ટેમ્બર,2019   ના રોજ Alka Lamba નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, कतर में पतंजलि के सभी प्रोडक्ट्स बैन, नेचुरल बताकर खतरनाक केमिकल बेच रहे हैं रामदेव! આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કતારમાં પતંજલિની તમામ પ્રોડક્ટસ […]

Continue Reading

શું ખરેખર શાહરુખ ખાને ‘જય શ્રી રામ’ બોલવા પર કરી પ્રતિબંધની માંગ…? જાણો સત્ય…

‎ ‎Fatehsinhji Dabhi‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ મારું ગુજરાત નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે,  शाहरुख खान की फिल्म Lion King कोई हिंदू नहीं देखेगा क्योंकि इसी सुअर ? ने जय श्री राम नारे पर प्रतिबंध लगाने की मांग की है??? ફેસબુક […]

Continue Reading