શું ખરેખર ‘છપાક’ ફિલ્મમાં એસિડ ફેંકનારનું નામ રાજેશ રાખવામાં આવ્યું છે…? જાણો શું છે સત્ય…
Patel Babu નામના ફેસબુક યુઝર દ્વારા જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, લક્ષ્મી પર નદીમખાને એસિડ એટેક કરેલ છતા છપાક ફિલ્મમાં રાજેશ નામ બતાવી હિન્દૂઓને બદનામ કરવામા આવે છે.જેથી આ ફિલ્મ કોઇએ જોવી નહીં … આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, છપાક ફિલ્મમાં […]
Continue Reading