શું ખરેખર પોલીસને મારી રહેલો વ્યક્તિ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટલ જેવા સ્થળ પર પોલીસને માર મારી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ પોલીસને મારી રહ્યો છે એ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર આ વિડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ન્યુઝ ચેનલને ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. તેમજ તેઓ દેશના રાજકારણને લઈ વાત કરી રહ્યા છે. તેમજ તેઓ અમુક રાજકારણીઓ વિશે પણ નિવેદન આપી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે.” […]

Continue Reading

શું ખરેખર ભાજપના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય દ્વારા હરણનો શિકાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા “મિત્રો….આ શિકારી મહાશય કોણ છે? તમેં લોકો આનું નામ જાણીને અચરજ પામશો. આ હરામી ભાજપ માંથી ચુંટાયેલો ધારાસભ્ય છે.એનું નામ અનિલ ઉપાધ્યાય છે… મિત્રો…તમે આ વિડિઓ જોયા પછી આ હરામીની સામે ગુસ્સો કરવાને બદલે આ વિડિઓને વધુ માં વધુ શેર કરો જેથી આનાં કારનામાની […]

Continue Reading

શું ખરેખર આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય…

‎Dhrunarayan Pansari‎ નામના ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2019 ના રોજ WE SUPPORT NARENDRA MODI નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *कोंग्रेस विधायक अनिल* *उपाध्याय अनजाने में कह गया पर सही बोल दिया* *इस video को इतना वायरल करो की ये पूरा हिन्दुस्तान देख […]

Continue Reading