શું ખરેખર ચલણી નોટોના શણગાર કરેલો પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તિરુપતિના બાલાજી મંદિરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો આ વીડિયો તિરુપતિ બાલાજી મંદિરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો […]

Continue Reading

શું ખરેખર અસાની વાવાઝોડા દરમિયાન ઓડિશાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

ગત સપ્તાહમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં અસાની વાવાઝોડું અથડાયુ હતુ. દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદ અને ભારે પવન ફુંકાયો હતો. દરમિયાન સોશિયલ મિડિયામાં ઘણા વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. તેમજ આ જ ભારે પવનનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર PM મોદીની પંજાબની ઘટના બાદની આ ઘટના છે…? જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંજાબના પ્રવાસને લઈ સમગ્ર દેશમાં ચર્ચા છે. ત્યારબાદ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીની દિર્ઘ આયુને લઈ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા એક મહિલા અને પુરૂષ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળે છે. જેમાં પાછળ કમલનું નિશાન અને ભાજપા પ્રમુખ જે.પી.નડ્ડા અને પીએમ નરેન્દ્ર […]

Continue Reading

ધ્વજ વંદન બાદ YSR કોંગ્રેસના નેતાઓ વચ્ચે થયેલી બબાલના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

રાજકીય પક્ષો અને રાજકારણીઓ વિશે ખોટા અને ગેરમાર્ગે દોરનારા દાવાઓ સાથે ઘણા વિડિયો અને ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થતા હોય છે. ફેક્ટ ક્રેસેન્ડોએ ભૂતકાળમાં આવા ઘણા દાવાઓ, વિડિયો અને ફોટોની સત્યતા તપાસી છે. હાલમાં આવો જ એક વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તે વિડિયોમાં તમે કેટલાક પુરૂષો અને એક […]

Continue Reading

શું ખરેખર આંધ્રપ્રદેશમાં કોરોના દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં મફ્તમાં સારવાર આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડીનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. “આંધ્રપ્રદેશની તમામ ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આંધ્રપ્રદેશની ખાનગી હોસ્પિટલોમાં […]

Continue Reading

આંધ્રપ્રદેશમાં નદીના પાણીમાં તણાઈ રહેલી કારનો વીડિયો મહારાષ્ટ્રના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ગીર ની ખેતીવાડી. નામના ફેસબુક પેજ દ્વારા 23 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખોટી ઉતાવળ કરવાથી જિંદગી કેટલી મુસીબતમાં મુકાઈ જાય છે તે જુઓ…. આ વિડીયો મહારાષ્ટ્ર રાજ્ય નો છે…!. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નદીના ધસમસતા પાણીમાં તણાઈ રહેલી […]

Continue Reading

શું ખરેખર સુરેન્દ્રનગરના મેળામાં રાઈડ તુટી ત્યારનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…..

Jigna Dhanak  નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરેન્દ્રનગર ના મેળા માં પાલખી તૂટી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરેન્દ્રનગરના મેળામાં […]

Continue Reading