શું ખરેખર લખનૌ એરપોર્ટને 50 વર્ષ સુધી 46 કરોડ રૂપિયામાં ગીરવી મૂકવામાં આવ્યું…? જાણો સત્ય…

‎‎ Dhaval Patel Babra‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2019 ના રોજ એક કરોડ ગુજરાતીઓનું Facebook ગ્રુપ(1 ગુજરાતી બીજા 100 Gujarati ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  દેશ બીકને નહિ દુંગા ભાયો બેનો.  જ્યારે પોસ્ટના ફોટોમાં એવું લખેલું છે કે, 46 […]

Continue Reading