હિજાબના વિરોધનો આ વીડિયો ઈરાનનો નહીં પરંતુ ફ્રાંસનો છે… જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયો ઈરાનનો નથી, પરંતુ ઈરાની વિરોધીઓના સમર્થનમાં પેરિસમાં યોજાયેલી એકતા રેલીનો છે. તેને ખોટી રીતે ઈરાનના નામે શેર કરવામાં આવી રહ્યો છે. ઈરાનમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો વચ્ચે, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા પોતાનો હિજાબ કાઢીને જાહેરમાં ફેંકી દે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]
Continue Reading
