સ્વીઝરલેન્ડથી હરિદ્વાર આવેલા સંતનો જુનો વીડિયો હાલના મહાકુંભના નામે વાયરલ…
મહાકુંભ મેળો 2025 સત્તાવાર રીતે 13 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહેશે. આ મેળો દર 12 વર્ષે યોજાય છે અને લાખો યાત્રાળુઓ, સંતો અને પ્રવાસીઓને આકર્ષે છે. આ દરમિયાન, સ્વીઝરલેન્ડના એક ભગવા વસ્ત્ર ધારણ કરેલા વ્યક્તિનો ઇન્ટરવ્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે […]
Continue Reading