પાંચ વર્ષ જૂના વીડિયોને સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ હિટ બાય ટર્બ્યુલન્સના તરીકે શેર કરવામાં આવી રહ્યો…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો 2019માં એર ટર્બ્યુલન્સનો વીડિયો છે. તાજેતરની સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટની ઘટના સાથે કોઈ સંબંધ નથી. લંડનથી સિંગાપોર જતી ફ્લાઈટમાં એર ટર્બ્યુલન્સ કારણે એક મુસાફરનું મોત થયું હતું અને 71 અન્ય ઘાયલ થયા હતા.  ફ્લાઇટ SQ321, બોઇંગ 777-300 ER, 211 મુસાફરો અને 18 ક્રૂ સભ્યો સાથે, સોમવાર, 20 મે, 2024 ના […]

Continue Reading

શું ખરેખર સિંગાપુર યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારત 18 જૂન પહેલા કોરોના મુક્ત થઈ જશે…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોરોનાની બીજી લહેર થોડી ધીમી પડી છે અને સોશિયલ મિડિયામાં સાચા-ખોટા મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “સિંગાપુરની યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, 18 મી જૂન સુધીમાં ભારત સંપૂર્ણ કોરોના મુક્ત થઈ જશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર સિંગાપોરમાં મહિલાની માસ્ક ન પહેરતા ધરપકડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિદેશની એક પોલીસની દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે. આ વિડિયો સાથે જણાવવામાં આવી રહ્યુ છે કે, મહિલા દ્વારા માસ્ક ન પહેરવામાં આવતા સિંગાપોર પોલીસ દ્વારા આ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતના પ્રથમ એનિમલ બ્રિજનો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. એક હાઈ-વે દેખાઈ રહ્યો છે. જેની વચ્ચે એક મોટો બ્રિજ બનાવવામાં આવેલો છે. જેને હાઈ-વેની બંને બાજુના જંગલ સાથે જોડવામાં આવી રહ્યો છે. જેમાં ઝાડ ઉગાડવામાં આવ્યા હતા અને સંપૂર્ણ જંગલ રૂપી વાતાવારણ ઉભુ કરવામાં આવ્યુ હતુ અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ બ્રિજ ભારતનો […]

Continue Reading