જાણો બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના બેડરુમના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બેડ પર સુઈ રહેલા ત્રણ યુવકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના બેડરુમનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બેડ પર સુઈ રહેલા ત્રણ યુવકોનો જે ફોટો […]

Continue Reading

કથિત સેક્સ કાંડની આ ઘટના ભારતીય સાધુ નહીં પરંતુ શ્રીલંકાના બૌદ્ધ સાધુ છે… જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ આનંદ સ્વરૂપ મહારાજ નથી પરંતુ શ્રીલંકાના બૌદ્ધ સાધુ છે. ભારતીય સાધુના નામે આ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. બે મહિલાઓ સાથે કથિત હોટલના રૂમમાં પકડાયેલા એક પુરૂષનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક અર્ધ નગ્ન પુરૂષ અને બે લગભગ નગ્ન મહિલાઓ […]

Continue Reading

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન જય શ્રી રામ ગીત વગાડવામાં આવ્યું ન હતું, આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો ડિજીટલ એડિટ કરવામાં આવ્યો છે. તેમાં જય શ્રી રામ ગીત વાગતું નથી. આ વીડિયો જૂનો છે. હાલમાં જ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 મેચ રમાઈ હતી. તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે ડીજે એ ગીત “ભારત કા બચ્ચા બચા જય જય […]

Continue Reading

શું ખરેખર ભારત-પાકિસ્તાન મેચમાં દર્શકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ…? જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2022ના એશિયા કપના પાકિસ્તાન અને અફધાનિસ્તાનના મેચ બાદ થયેલી બબાલનો વીડિયો છે. આ વીડિયો ભારત-પાકિસ્તાન મેચ દરમિયાનનો નથી. સોમવારે એશિયાકપ અંતર્ગત શ્રીલંકામાં ભારત-પાકિસ્તાનની મેચનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમા ભારતનો 228 રને ભવ્ય વિજય થયો હતો. આ મેચ બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેડિયમમાં દર્શકો વચ્ચે છૂટા […]

Continue Reading

કથિત સેક્સ કાંડની આ ઘટના ભારતીય ગુરૂજી નહીં પરંતુ શ્રીલંકાના બૌદ્ધ સાધુ છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે વાયરલ વીડિયોમાં દેખાતી વ્યક્તિ શ્રીલંકાના બૌદ્ધ સાધુ પાલેગામા સુમના થેરો છે. બે મહિલાઓ સાથે કથિત હોટલના રૂમમાં પકડાયેલા એક પુરૂષનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક અર્ધ નગ્ન પુરૂષ અને બે લગભગ નગ્ન મહિલાઓ કેમેરામાં લોકો દ્વારા પૂછપરછ કરતા જોવા મળે […]

Continue Reading

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાંનો કુવો ભારતમાં આવેલો છે શ્રીલંકામાં નહીં… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે સ્થળનું નામ VILLONDI TEERTHAM છે. જે શ્રીલંકામાં નહીં પરંતુ ભારત દેશના તામિલનાડુ રાજ્યમાં રામેશ્વરમમાં આવેલું છે. રામેશ્વર મંદિરથી માત્ર 7 કિમિની દૂરી પર આ સ્થળ આવેલું છે.  દરિયાની વચ્ચે આવેલા એક કુવા માંથી એક વ્યક્તિ દોરી વડે પાણી બહાર કાઢતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર છે…? જાણો શું છે સત્ય….

શ્રીલંકામાં પ્રદર્શન કારીઓ દ્વારા મંત્રીઓને મારમારવા સહિતના ઘણા વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યા છે. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ શેરીઓમાં ફાટેલા કપડા પહેરીને રખડી રહ્યો છે અને લાચારી અનુભવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા […]

Continue Reading

શું ખરેખર રાજપક્ષાના પુત્રની લક્ઝરી કારને આગ લગાડવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

ભારતનો પાડોશી દેશ શ્રીલંકા તેના ઈતિહાસની સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, સોશિયલ મિડિયા પર શ્રીલંકાના અનેક વિડિયો વાયરલ થઈ રહ્યા છે.  આવો જ એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે ,જેમાં લેમ્બોરગીની અને લિમોઝિન સહિત પાર્ક કરેલી લક્ઝરી કાર જોવા મળે છે. જ્યારે બીજા ભાગમાં આ તમામ કારને આગ લગાવવામાં આવી […]

Continue Reading

અશોક વાટિકામાં સીતા માતા જે શિલા પર બેઠા હતા તેને શ્રીલંકાથી અયોધ્યા લાવવામાં આવી..? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોવા મળી રહ્યા છે. 3:34 મિનિટના આ વિડિયોમાં કેટલાક સંતો વિમાનમાંથી ઉતરતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શ્રીલંકામાં અશોક વાટિકામાં સીતાજી જે શિલા પર બેઠા હતા તે શિલાને […]

Continue Reading