વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં વોર્નર સામે જય શ્રી રામના નારા નથી લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….
આ વીડિયો ફાઇનલ મેચ દરમિયાનનો નથી. પરંતુ પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયાની લિંગ મેચ દરમિયાનનો છે. તેમજ આ વીડિયોમાં ઓડિયોને ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. ગત રવિવારના ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023નો ફાઈનલ મેચ રમાયો હતો. જે મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. જે બાદ એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ પર રહેલા વોર્નરને […]
Continue Reading