Fake Alert: ટ્રેનમાં ચઢતી વખતે કુતરાનું મોત થયુ નથી… જાણો શું છે સમગ્ર ઘટના….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં આરપીએફની મદદથી કુતરાને બચાવી લેવામાં આવ્યો હતો. તેનું મોત થયુ હોવાની વાત તદ્દન ખોટી છે. રેલ્વે સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, એક માણસ તેના કૂતરા સાથે ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતો જોઈ શકાય છે. પરંતુ થોડા સમય પછી કૂતરો ચાલતી ટ્રેન નીચે આવી જાય […]

Continue Reading

જાણો રેલવે સ્ટેશન પર વાયરલેસ બ્લૂટુથના કારણે યુવક મૃત્યુ પામ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે બે વ્યક્તિ સ્ટેશન પર ઉભા છે દરમિયાન એક વ્યક્તિ અચાનક કરંટ લાગવાથી નીચે રેલવે ટ્રેક પર પડી જાય છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રેલ્વે સ્ટેશન પર 25000 વોલ્ટની લાઈનમાંથી નીચે ઉભેલા માણસના […]

Continue Reading

જાણો બિકાનેરના લાલગઢ રેલવે સ્ટેશન પર થયેલા અકસ્માતના વાયરલ વીડિયોનું  શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશન પર થઈ રહેલી બચાવ કામગીરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિકાનેરના લાલગઢ રેલવે સ્ટેશન પર બે ટ્રેનો સામસામે ટકરાતાં મોટી રેલ દુર્ઘટના સર્જાઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર રેલવે સ્ટેશન પર બ્લૂટૂથ ઇયરફોનનો ઉપયોગ કરવાથી ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે બે વ્યક્તિ સ્ટેશન પર ઉભા છે દરમિયાન એક વ્યક્તિ અચાનક કરંટ લાગવાથી નીચે રેલવે ટ્રેક પર પડી જાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં દેખાતા વ્યક્તિને વીજળીનો કરંટ લાગ્યો હતો કારણ કે તે રેલવે […]

Continue Reading

જાણો અયોધ્યા મેટ્રો સ્ટેશનના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા અયોધ્યા ખાતે બની રહેલા મંદિર તેમજ અયોધ્યા ખાતે થઈ રહેલા અન્ય નવનિર્માણ પ્રોજેક્ટના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક મેટ્રો સ્ટેશનનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો અયોધ્યાના મેટ્રો સ્ટેશનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુસ્લિમ વેપારીની દુકાન પર બનેલી ઘટનાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અચાનક જ કેટલાક લોકો ગટરનો સ્લેબ તૂટતાં જમીનમાં પડી ગયા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મુસ્લિમ યુવકે ગેરકાયદેસર દબાણ કરીને બનાવેલી પંચરની દુકાન પર બનેલી આ ઘટના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના અમદાવાદ રેલવે જંક્શનનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટુ સ્ટેશન જોવા મળી રહ્યુ છે અને જૂદા-જૂદા પ્લેટફોર્મ પર ટ્રેન ઉભેલી તેમજ આવતી-જતી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ રેલવે સ્ટેશનના જંકશનનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જામનગર રેલવે સ્ટેશનનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં નવું બનેલ રેલવે સ્ટેશન જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ નવુ બનેલુ રેલવે સ્ટેશન જામનગર શહેરમાં આવેલુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર દાહોદ રેલવે સ્ટેશન પરથી 2 આતંકવાદી પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાહોદ રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દાહોદ રેલવે સ્ટેશન પરથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદ રેલવે સ્ટેશન પર રેલવે […]

Continue Reading

શું ખરેખર ફૈજાબાદ સ્ટેશનનું નામ અયોધ્યા કૈન્ટ જાહેર કરી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે. સામાન્ય લખાણ સાથે વાયરલ થઈ રહેલા આ મેસેજમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, યુપીમાં ફૈજાબાદ સ્ટેશનનું નામ બદલી અને અયોધ્યા કૈન્ટ રાખવામાં આવ્યુ છે. અને તેની જાહેરાત પણ કરી દેવામાં આવી.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ નામ બદલવાની વિચારણ ચાલી […]

Continue Reading