જાણો લિફ્ટની બહાર યુવક અને યુવતી વચ્ચેની મારામારીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લિફ્ટની બહાર યુવક અને યુવતી વચ્ચેની મારામારીના આ CCTV છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લિફ્ટની બહાર યુવક અને યુવતી વચ્ચેની મારામારીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading