મધ્યપ્રદેશમાં એક વૃદ્ધ પર હુમલો કરતી પોલીસનો જૂનો વીડિયો યુપીના નામે વાયરલ થઈ રહ્યો…

મધ્યપ્રદેશમાં એક વૃદ્ધ વ્યક્તિ પર પોલીસ દ્વારા હુમલો કરવાનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. પોલીસ દ્વારા એક વૃદ્ધ વ્યક્તિ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હોવાનો એક વિચલિત કરનાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના ઉત્તર પ્રદેશમાં બની છે.  શું દાવો […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢના ખેતર માંથી ચમત્કારિક મુર્તિ મળી આવી…? જાણો શું છે સત્ય….

આ મુર્તિ ગતવર્ષે મધ્ય પ્રદેશના ગુનામાં મળી આવી હતી. ગુજરાતના જૂનાગઢમાંથી આ મુર્તિ મળી આવી હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જોવામળે છે કે, બે ખેડૂતો જમીન માંથી એક મુર્તિ મળી આવ્યા બાદ તેની પાસે બેસેલા જોઈ શકાય છે. આ ફોટોને શેર […]

Continue Reading

શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કોઈપણ પાર્ટીનો મત આપવાની અપિલ કરતો વીડિયો એડિટેડ છે… જાણો શું છે સત્ય….

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો આ વીડિયો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. ઓરિજનલ વીડિયોમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માની રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, ભાજપા તેમને તો ફરી મુખ્યમંત્રી બનાવશે નહિં તેથી લોકો તેમની સમજ મુજબ તેમને ગમતી પાર્ટીને વોટ […]

Continue Reading

ગણપતિની મુર્તિના જૂના ફોટોને હાલના ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યા.. જાણો શું છે સત્ય….

કોર્પોરેશનની બેદરકારીનો આ કિસ્સો વર્ષ 2018નો છે, હાલમાં આ પ્રકારે વિર્સજન કરીને ગણપતિનું અપમાન કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવા મળે છે કે, કચરાની ઈન્દોર નગર નિગમની ગાડીમાં ગણપતિની મુર્તિઓ જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

એબીપી અસ્મિતાના એક્ઝિટ પોલને એટિડ કરી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. વર્ષ 2020ના દિલ્હીના એક્ઝિટ પોલના આંકડાને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં એક એક્ઝિટ પોલનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જે સ્ક્રિનશોટને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા દારૂ અંગે આ પ્રકારે કોઈ નિવેદન આપ્યુ નથી… જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો એડિટેડ અને નકલી છે. ઓરિજનલ વીડિયોમાં શિવરાજસિંહ ચૌહાણ આ પ્રકારે કોઈ નિવેદન આપી રહ્યા નથી.  મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરી કરવામાં આવી રહ્યો છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુખ્યમંત્રીએ એક્સાઇઝ સ્ટાફને ઉશ્કેર્યા અને કહ્યું કે લોકો […]

Continue Reading

Fake Check: નામિબિયાથી આવેલા ચિત્તા દ્વારા ગાયનો શિકાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઓગસ્ટ મહિનાનો છે.  આપણે બધા જાણીએ છીએ કે ચિત્તા વિશ્વનું સૌથી ઝડપી ભૂમિ પ્રાણી છે. પરંતુ શું તમે જાણો છો કે જંગલની આ જંગલી બિલાડી કરતા શું ઝડપી છે.? તમે તે સાચું અનુમાન લગાવ્યું ! મેમ્સ અને ખોટી […]

Continue Reading

ચિતાના જૂના વિડિયોને હાલમાં ભારતમાં લાવવામાં આવેલા ચિતાનો વિડિયો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2021નો છે. આ વિડિયોને હાલમાં ભારતમાં લાવવામાં આવેલા ચિતા સાથે કોઈ લેવા-દેવા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિન પર 8 ચિતાને ભારતમાં લાવવામાં આવ્યા હતા અને મધ્યપ્રદેશના જંગલમાં છોડવામાં આવ્યા હતા. જેની ચર્ચા મિડિયા સહિત સોશિયલ મિડિયામાં પણ થઈ હતી. ત્યારે હાલમાં ચિતાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ […]

Continue Reading

શું ખરેખર ભાજપના સાંસદ રવિ કિશન આ જાહેરાત દ્વારા વીજળી કાપની નિંદા કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

દેશના ઘણા રાજ્યોમાં પાવર કટના કારણે ઈન્ટરનેટ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આમાં તમે રસ્તામાં એક હોર્ડિંગની તસવીર જોઈ શકો છો. તેમાં ઉત્તરપ્રદેશ સ્થિત ગોરખપુરના સાંસદ બીજેપી નેતા રવિ કિશનની તસવીર છે અને તેઓ હોટસ્ટાર કંપનીની જાહેરાત કરી રહ્યા છે.  જે હોર્ડિંગમાં લખવામાં આવ્યુ છે કે, “ક્રિકેટ જોવું છે, પરંતુ પાવર કટ વારંવાર […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 28 સેકન્ડના આ વિડિયોમાં યુવતીઓ વિરોધ કરતી જોવા મળે છે. બેરિકેડ પાસે ઊભેલી એક વિદ્યાર્થીની કહી રહ્યો છે, “નહીં તો સાહેબ અમને કલેક્ટર બનાવો… અમે બનવા તૈયાર છીએ. સાહેબ દરેકની માંગણી પૂરી કરશે. જો તમે નથી કરી શકતા તો સરકાર કોના માટે બનાવી […]

Continue Reading

શું ખરેખર ભાજપાના પૂર્વ સાંસદ નંદ કુમાર દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

મધ્ય પ્રદેશના ખંડવાના ભાજપાના પૂર્વ સાંસદ નંદ કુમાર સિંહનો 6 સેકેન્ડનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બોલી રહ્યા છે કે, “यूपी में ऐसी भी महिलाएं हैं जो हर हफ़्ते बच्चा देती है, साल भर में 52 बच्चे देती है.”. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા […]

Continue Reading