બિપોરજોય વાવાઝોડાના નામે જૂના વીડિયોને વાયરલ કરવામાં આવી રહ્યા… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના બિપોરજોય વાવાઝોડા દરમિયાનનો નહીં પરંતુ સાયપ્રસ બીચનો વર્ષ 2022નો વીડિયો છે. જૂન મહિનાના મધ્યમાં ગુજરાતના દરિયાકિનારે બિપોરજોય વાવાઝોડાએ તબાહી મચાવી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા સાચા-ખોટા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

પશ્ચિમ બંગાળના જૂના વીડિયોને હાલના વાવાઝોડાનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો ગત વર્ષનો છે. જ્યાં સેલ્ફી લેતી વખતે જીવલેણ મોજાએ યુવકને દરિયામાં ખેચી લીધો હતો જો કે, બાદમાં તેમને બચાવી લેવામાં આવ્યો હતો. બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતના સોશિયલ મીડિયામાં અનેક સાચા-ખોટા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાન પાણીમાં તણાતો જોઈ […]

Continue Reading

તાઉતે વાવાઝોડા દરમિયાનના મુંબઈના વીડિયોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયાની બહાર દરિયાના મોઝા ઉછડતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયાનો આ વીડિયો બિપોરજોઈ વાવાઝોડા દરમિયાનનો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Gel Krupa Aegro નામના ફેસબુક […]

Continue Reading

રાજસ્થાનના જોધપુરના અકસ્માતના વીડિયોને જામનગરના અકસ્માતનો વીડિયો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

મે મહિનાના અંતમાં રાજસ્થાનના જોધપુરમાં આ અકસ્માત બનવા પામ્યો હતો. જામનગરના કોઈપણ સ્થળનો નથી. તેમજ બિપોરજોય સાથે તેનો કોઈ લેવા-દેવા નથી. બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ તબાહી સર્જી રહ્યુ છે. ત્યારે એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક એક્ટિવા ચાલક પર વૃક્ષ પડતા તેમાં સવાર ત્રણ ચાલકો ઘાયલ થતા જોઈ શકાય […]

Continue Reading

પાંચ વર્ષ જૂના ચીનના વાવાઝોડાના વીડિયોને કચ્છના માંડવીનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો 2018નો ચીનનો છે. હાલના કચ્છના માંડવીનો હોવાની વાત તદ્દન ખોટી છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાયુ છે ત્યારે ભારે તારાજી જોવા મળી રહી છે. દરમિયાન વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિશાળ વંટોળ શહેરની વચ્ચે જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર જખૌ હાઈ-વે પર હોટલનું ફર્નિચર હવામાં ઉડી ગયુ તેના દ્રશ્યો છે…?  જાણો શું છે સત્ય….

હુબ્બલી એરપોર્ટ કેન્ટિનના વર્ષ 2022ના આ દ્રશ્યો છે. જખૌના હોવાની વાત તદ્દન ખોટી છે. બિપોરજોય વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં વિનાશ વેર્યો છે. પરંતુ એક રાહતની વાત છે તેની તિવ્રતા ઘટી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રસ્તા પર ખુરશીઓ ઉડતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

જામનગરના ધુળશિયા ગામમાં વરસાદી પાણી ઘુસ્યા હતા તે વીડિયોને હાલના વાવાઝોડાનો ગણાવવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2021નો છે. જામનગર જિલ્લાના ધુળશિયા ગામમાં અતિભારે વરસાદના કારણે સમગ્ર ગામમાં પાણી ભરાય ગયા હતા. આ વીડિયોને હાલના વાવાઝોડા સાથે કોઈ લેવા-દેવા નથી. બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાયુ છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયેલુ જોવા મળે છે અને લોકો એક […]

Continue Reading

પાંચ વર્ષ જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હરિયાણાના હિસારનો આજ થી પાંચ વર્ષ પહેલાનો છે. હાલનો ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે. બિપોરજોય વાવાઝોડાને લઈ સમગ્ર ગુજરાતમાં ભયનો માહોલ છે, ત્યારે હાલમાં એક સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક માણસ પતરાની સાથે હવામાં ઉડી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ વળી ગયુ..? ગુજરાત સાથે નહીં ટકરાય…? જાણો શું છે સત્ય….

આ વીડિયો પાંચ દિવસ પહેલાનો છે, 8 જૂનના રોજ વાવાઝોડાની સ્થિતી પ્રમાણે તે પાકિસ્તાનના કરાચી થઈ ઓમાન તરફ જઈ રહ્યુ હતુ, પરંતુ બાદમાં તેણે દિશા બદલતા ગુજરાતની દરિયાઈ પટ્ટી સાથે ટકરાવાની શક્યતા છે. સંદેશ ન્યુઝ ચેનલની એક ન્યુઝ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે વીડિયો ક્લિપમાં એન્કર બિપોરજોય વાવાઝોડા વિશે માહિતી આપી રહ્યા […]

Continue Reading

દરિયામાં ફસાયેલ બોટના જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ ઘટના ફેબ્રુઆરી 2023માં બનવા પામી હતી. અમેરિકાના વોશિંગ્ટન અને ઓરેગોનમાં દરિયાઈ તોફાન વચ્ચે ફસાયેલ બોટનો આ વીડિયો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ આ વાવાઝોડું આગામી 48 કલાકમાં કચ્છના દરિયા કિનારે પટકાવા જઈ રહ્યુ છે. ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા સાચા-ખોટા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. […]

Continue Reading

શું ખરેખર વાયરલ વીડિયો પોરબંદરના રંગબાઈ રોડ પરનો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો જૂન મહિનાની શરૂઆતથી સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. તેમજ આ વીડિયો ભોપાલ-બેતુલ હાઈ-વે પરનો છે. પોરબંદરના રંગબાઈ રોડ પરનો આ વીડિયો નથી. આ સીઝનું પહેલુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે અથડાવવાની શક્યતાઓ છે ત્યારે સમગ્ર ગુજરાત વાસીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ હાલમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છના […]

Continue Reading

શું ખરેખર બિપોરજોય વાવાઝોડા દરમિયાન બેટ-દ્વારકાના દરિયાના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો ઓગસ્ટ 2017થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. પ્રથમ નજરમાં, વિડિયો લક્ષદ્વીપનો હોવાનું જણાય છે, પરંતુ ચોક્કસ સ્થાન નક્કી કરી શકાતું નથી. જો કે, એક સ્પષ્ટ છે કે વીડિયો ઓછામાં ઓછો 4 વર્ષ જૂનો છે અને બેટ-દ્વારકાનો નથી. આ સીઝનું પહેલુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે અથડાવવાની શક્યતાઓ છે ત્યારે સમગ્ર ગુજરાત વાસીઓ અને ખાસ […]

Continue Reading

સ્પેનના દરિયાના વીડિયોને સોમનાથના દરિયાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો ગુજરાતના સોમનાથનો નહિં પરંતુ આ વિડિયો સ્પેનના સેન સેબેસ્ટિયન શહેરનો છે. ગુજરાતના સોમનાથનો હોવાની વાત તદ્દન ખોટી છે. ચોમાસા શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ સીઝનું પહેલુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક આવી રહ્યુ છે. ત્યારે હાલમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે 9 અને 10 નંબરનું ભયજનંક સિગ્નલ લાદવામાં આવ્યુ છે. […]

Continue Reading