પત્રકારને ધમકાવી રહેલી શિક્ષિકાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પત્રકાર અને શિક્ષિકાના વાદવિવાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પત્રકારને જવાબ આપી રહેલી શિક્ષિકાનો આ વીડિયો વાસ્તવિક ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર તેલંગણાના પત્રકારના સવાલ પર અમિત શાહની બોલતી બંધ થઈ ગઈ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદની મુલાકાતે ગયા હતા. જેના કારણે તેમનો એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે એક પત્રકાર અમિત શાહને પ્રશ્ન પૂછી રહ્યો છે કે “અહીં વરસાદ આવે છે, પૂર પણ આવે છે પણ કેન્દ્ર તરફથી એક પૈસા પણ આવ્યા નથી. શું સુરત […]

Continue Reading

શું ખરેખર સીએનએન દ્વારા એક જ પત્રકારના મૃત્યુ અંગેની બે યુદ્ધ દરમિયાન મૃત્યુ થયાની ખબર પ્રસારિત કરી…? જાણો શું છે સત્ય….

હાલમાં બે સ્ક્રિનશોટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં સીએનએન ન્યુઝ ના બે સ્ક્રિન શોટ છે. અને જેમાં એક જ વ્યક્તિના બે ફોટો છે. આ ટ્વિટના સ્ક્રિનશોટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સીએનએન દ્વારા જુઠાણુ ફેલાવવામાં આવીર રહ્યુ છે એક જ પત્રકારના બે વખત મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

પત્રકાર જગદીશ ચંદ્રાનો વીડિયો રાજસ્થાનના કોંગ્રેસ પ્રવક્તાના નામે ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના કોંગ્રેસના પ્રવક્તા જગદીશ ચંદ્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર ટોલો ન્યુઝના પત્રકારની તાલિબાન દ્વારા હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય.

હાલ એક મેસેજ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તાલિબાનને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. તાલિબાનના કબ્જા બાદ સોશિયલ મિડિયામાં સાચા-ખોટા ઘણા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ન્યુઝ સંસ્થા ટોલો ન્યુઝના પત્રકારની હત્યા કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading