શું ખરેખર પુજારીના ઘરે રેડ દરમિયાન 150 કરોડ રૂપિયા રોકડા અને 129 કિલો સોનું મળી આવ્યુ…? જાણો શું છે સત્ય…
સોશિયલ મિડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટેબલ પર સોનાના દાગીના ગોઠવેલા જોવા મળે છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મંદિરના પુજારીના ઘર માંથી સોનના દાગીના મળી આવ્યા.” FACEBOOK | ARCHIVE FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી […]
Continue Reading
