PM નરેન્દ્ર મોદીના અન્ય ક્રાર્યક્રમના વિડિયોને મોરબીની ઘટના સાથે સરખાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ફોટો પડાવવા માટે લોકોને દૂર કરવામાં નથી આવી રહ્યા પરંતુ મંચ પર સાંસદ તેમજ અધિકારીઓને ઝડપથી આવવા માટે બોલાવવામાં આવી રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમ અમદાવાદનો છે. મોરબીમાં હાલમાં પુલ તુટવાની ઘટનાને લઈ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ તેમના ગૃહરાજ્યની આ ઘટનાને લઈ મોરબી આવી પહોચ્યા હતા […]
Continue Reading