શું ખરેખર લૂંટની ઘટનાનો વીડિયો સાઉથ ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સાઉથ ગુજરાતના કોઈ શહેરનો નહીં પરંતુ રાજસ્થાનની રાજધાની જયપુરનો છે. ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ દરવાજાની બહાર ઉભા રહીને મહિલા પાસે પાણી માંગે છે અને પાણી પીધા બાદ તે […]

Continue Reading

જાણો તાજેતરમાં જયપુર ખાતે થયેલા બ્લાસ્ટના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટેન્કરમાં થયેલા બ્લાસ્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાનના જયપુર ખાતે થયેલા બ્લાસ્ટનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડૉ ટેન્કરમાં થયેલા બ્લાસ્ટનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

શું ખરેખર જયપુર-અજમેર હાઈ-વે પર થયેલા અકસ્માતનો વીડિયો છે…? જાણો શું છે સત્ય…

વાયરલ વીડિયો રાજસ્થાનના જયપુર શહેરમાં એલપીજી ટ્રક અકસ્માતનો નથી. મૂળભૂત રીતે, આ અકસ્માત 2018 માં ઇટાલીના બોલોગ્ના શહેરમાં થયો હતો. થોડા દિવસો પહેલા રાજસ્થાનના જયપુર-અજમેર હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. આ બેકગ્રાઉન્ડમાં હાઈવે પર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ […]

Continue Reading

શું ખરેખર રસ્તા પર સળગતી દોડતી કારનો વીડિયો રાજકોટ અને મુંબઈનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક સળગતી કાર રસ્તા પર એક જગ્યા પર ઉભી છે બાદમાં પોતાની મેળે દોડવા લાગે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રસ્તા પર દોડતી સળગતી કારનો આ વીડિયો રાજકોટ અને મુંબઈનો છે.” […]

Continue Reading

જાણો તાજેતરમાં સુરત ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સુરત ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો જે […]

Continue Reading

બે વર્ષ પહેલાના જયપુરના વરસાદના વિડિયોને જોધપુરના નામે ફેલાવવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જોધપુરનો નહિં પરંતુ વર્ષ 2020ના વરસાદનો જયપુરનો વિડિયો છે.  જોધપુરમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. 3 દિવસના વરસાદમાં 5 લોકોના મોત થયા છે. ગુરૂવારે સવારે 4 વાગ્યે ફેક્ટરીમાંથી 15 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ન્યુ રૂપ નગરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયું […]

Continue Reading

શેરડીના રસની મશીન લઈ જતા સરકારી નોકરો ઉત્તર પ્રદેશના છે; જયપુરના નહીં…

રોડ પરથી શેરડીના રસનો ઠેલો બુલડોઝર થી ઉપાડી ટ્રકમાં નાખી અને લઈ જતા હોવાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છ. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનના જયપુર શહેરનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો આંશિક રીતે ખોટો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

જયપુરના રસ્તા પર પાણી ભરાયાના વિડિયોને દિલ્હીનો ગણાવવામાં આવી રહ્યો. જાણો શું છે સત્ય.

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે રસ્તામાં વરસાદના કારણે પાણી ભરયેલા છે, જે ખસેડી લો ફ્લોર બસની અંદર પાણી ઘૂસી રહ્યા છે. પાણી બસમાં બેઠેલા મુસાફરોની સીટ પર પહોંચ્યા બાદ તેમને સીટ પર  ઉભા રહેવું પડે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં ઓક્સિજનનો બગાડ થઈ રહ્યો છે તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં ઠેર-ઠેર ઓક્સિજનની જરુરિયાત ઉભી થઈ છે અને તેની અછતને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ત્યારે આ બધા સમાચારોની વચ્ચે ટેન્કરમાંથી લીક થઈ રહેલા ગેસનો એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનમાં ઓક્સિજન માટેનું કોઈ સ્ટોરેજ […]

Continue Reading