Fake News: બાળકી પર ગાયના હુમલાનો આ વીડિયો ગુજરાતના કોઈ પણ શહેરનો નથી… જાણો શું છે સત્ય….
શાળાની વિર્દ્યાર્થીની પર ગાયના હુમલાનો આ વીડિયો જામનગર, અમદાવાદ કે ગુજરાતના કોઈપણ શહેરનો નથી. આ વીડિયો તામિલનાડુના ચેન્નાઈનો છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં શાળાએથી પરત ફરી રહેલી એખ બાળકી પર શેરીમાં રખડતી બે ગાયો દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યા હાજર સ્થાનિકો દ્વારા આ બાળકીને બચાવવામાં આવે છે. […]
Continue Reading