વાયરલ વીડિયો ગાઝિયાબાદમાં સૂર્ય ચૌહાણ હત્યા કેસના આરોપી અસદના અંતિમ સંસ્કારનો નથી… જાણો શું છે સત્ય…

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સૂર્ય ચૌહાણની હત્યા અને ત્યારબાદ થયેલા પોલીસ એન્કાઉન્ટર સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકોનું એક જૂથ અંધારામાં એક મૃતદેહને દફનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાઝિયાબાદની ખોડા કોલોનીમાં સૂર્ય ચૌહાણની ક્રૂર હત્યા કરનાર આરોપી […]

Continue Reading

જાણો ગાઝિયાબાદની ફેક્ટરીમાં ઘૂસેલા દીપડાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફેક્ટરીમાં ઘૂસેલા દીપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગાઝિયાબાદના લાલ કુઆન ખાતે એક ફેક્ટરીમાં દીપડો ઘૂસી આવ્યો હતો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે […]

Continue Reading

ગાઝિયાબાદમાં એક મહિલાને જીએસટી વિના દહીં અને પનીર ખાવા બદલ ગિરફ્તાર કરવામાં આવી હોવાના વીડિયોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જીએસટીની માહિતી સાથેનો એક  વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાઝિયાબાદ ખાતે પોલીસે એક મહિલાને જીએસટી ભર્યા વિના દહીં અને પનીર ખાવા બદલ પોલીસે તેની ધરપકડ કરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર વૃધ્ધની દાઢી કાપનાર આરોપીને લોકોએ માર માર્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો જેમાં દિલ્હીની બાજુમાં આવેલા લોની વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા એક મુસ્લિમ વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે, આ જ વિડિયો બાદ અન્ય એક વિડિયોમાં આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે હુમલાખોરોએ તેની દાઢી કાપીને કહ્યું હતું “જય શ્રી રામ”ના નારા લગાવો. જો […]

Continue Reading