શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ભારતના CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થઈ જતાં તેમાં બિપિન રાવત સહિત કુલ 11 લોકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેનો […]

Continue Reading

વર્ષ 2015ના અલ-કાયદાના મહિલાને ગોળી મારવાના વિડિયોને હાલનો અફઘાનિસ્તાનનો ગણાવવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય..

હાલમાં અફઘાનિસ્તાન પર તાલિબાન દ્વારા કબજો કરવામાં આવ્યો છે, જેના કારણે સોશિયલ મિડિયામાં ઘણા વિડિયો અને ફોટો શેર કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં ઘણા લોકો બંદૂકો સાથે ઉભા જોઈ શકાય છે અને આ લોકો એક મહિલાને બંદૂકથી ગોળી મારીને નિર્દયતાથી […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલ દ્વારા તાજેતરમાં ઉડાવી દેવામાં આવેલી હમાસની મસ્જીદનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે એકબીજા પર મિસાઈલ હુમલા ચાલી રહ્યા છે. તેના સમાચારોએ અને વીડિયોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે મસ્જીદમાં બ્લાસ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈઝરાયલ દ્વારા મસ્જીદ ઉડાવી દેવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading