શાહરુખ ખાનની ફિલ્મ પઠાન પર રિવ્યૂ આપી રહેલા લોકોના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં શાહરુખ ખાનની પઠાન ફિલ્મ ઘણા બધા વિવાદો બાદ થિયેટરોમાં રિલિઝ થઈ છે ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર દર્શકોના રિવ્યૂ સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં શાહરુખ ખાનની પઠાન ફિલ્મ રિલિઝ થઈ છે તેનો રિવ્યૂ આપી રહેલા દર્શકોનો […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથ દ્વારા શાહરુખ ખાનની ‘પઠાણ’ ફિલ્મ ન જોવાની અપીલ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, શાહરુખ ખાન જેવા બોલીવુડના કલાકારો ભાજપનો વિરોધ કરતાં કરતાં રાષ્ટ્ર વિરોધી બની ગયા છે. તેમજ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ ન જોવા માટે લોકોને અપીલ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં આમીર ખાનની દીકરી સાથે શાહરુખ ખાન અને શબાનાની દીકરી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આમીર ખાનની દીકરી સાથે અન્ય બે છોકરીઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમીર ખાનની દીકરી સાથે શાહરુખ ખાનની દીકરી અને શબાના આઝમીની દીકરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અર્ધ સત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, આમીર […]

Continue Reading

શું ખરેખર અભિનેતા શાહરુખ ખાન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતા થૂંક્યા હતા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેતા શાહરુખ ખાનનો લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા શાહરુખ ખાન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતી વેળાએ થૂંક્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading