જાણો તાજેતરમાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાના નામે વાયરલ પરિપત્રનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના સીસીટીવીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા પેટ્રોલમાં પ્રતિ લીટરે ₹10 અને ડીઝલમાં પ્રતિ લીટરે ₹12.50નો વધારો કરવામાં આવ્યો પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો પરિપત્ર ફેક હોવાનું તેમજ […]
Continue Reading
