જય શાહનો યુએઈના મંત્રી સાથેનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય….

જય શાહ વર્ષ 2021ના આઈપીએલના આયોજનને લઈ યુએઈના સંસ્કૃતિ, યુવા અને સામાજિક વિકાસ મંત્રાલય ખાલિદ અલ ઝરૂની અને શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાનને મળ્યા હતા. તેમના ભાગીદારને મળ્યા હોવાની કે તેઓ ભાગીદારીમાં વેપાર કરતા હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે […]

Continue Reading

જાણો UAE માં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ બંધ થઈ રહી હોવાની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી છે અને એક મહિનામાં બેન્ક ઓફ બરોડા UAE માં બંધ […]

Continue Reading