રાહુલ ગાંધીએ એવું કહ્યું કે, “અમે નરેન્દ્ર મોદીથી નથી ડરતા, જે કરવું હોય એ કરી લે, કોઈ ફરક નથી પડતો…” જાણો રાહુલ ગાંધીના નિવેદનના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

રાહુલ ગાંધીને હાલમાં જ મોદી સરનેમ કેસમાં દોષિત ગણાવતાં કોર્ટ દ્વારા 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તેમજ તેમનું સાંસદ તરીકેનું સભ્યપદ પણ રદ્દ કરવામાં આવ્યું છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ એવું […]

Continue Reading

વર્ષ 2019 નો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસ અને મોદી સરકારના સમર્થનમાં નારેબાજી કરતો લોકોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના વિરોધમાં દિલ્હીના લોકો રસ્તા પર ઉતર્યા અને દિલ્હી પોલીસ તેમજ મોદી સરકારના સમર્થનમાં નારેબાજી […]

Continue Reading