CJI ચંદ્રચુડના નિવેદનના નામે ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ દેશમાં સંવિધાન અને લોકતંત્રને બચાવવા માટે લોકોને તાનાશાહી સરકારનો વિરોધ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

FACT CHECK: દલવીર ભંડારીને ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાનો પ્રચાર ખોટો છે.

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. જે મેસેજ આંતરાષ્ટ્રીય કોર્ટને લઈને હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “આંતરરાષ્ટ્રીય કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભારતના દલવીર ભંડારીની નિમૂણંક કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ભારતના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ […]

Continue Reading